| ... અનુભૂતિની ક્ષણે ... ભર અંધારે ચમકતા સિતારા જોયા છે , તારી પ્રીતમાં એવા તો નઝારા જોયા છે ; હતો એ પગરવ તારા ચરણકમલનો? કે પછી, તારા ચેતનશબ્દો સીધા હ્રદયે પહોચ્યા છે ? સત્ય ની ખોજ હોય રોજ રોજ,પરંતુ આ શું ? આજ સત્યને સામે જોયને સઘળા હોશ ખોયા છે ! વર્ષા તો બહાનું પાલવ ભીંજાવાનું , બાકી! અનુભૂતિની ક્ષણે નયન એટલા તો રોયા છે; બિંદલના સાંવરા સ્વામી, તુજને ના જાણ્યો જેને; એને તો જગતના બધા સુખ પામીને પણ ખોયા છે . |
प्रार्थना
प्रार्थना वो है,जब शब्द से पहले अश्रु धार निकले, दुःख में ही नहीं, वो सुख में भी बारंबार निकले अपेक्षा, इच्छा जब बंधी न हो उसमें, प्रत्येक क्षण अनंत श्रद्धा से बेशुमार निकले । पुकार हो तो ऐसी की , आकर से निराकार निकले, स्वप्न सी सृष्टि में में से वो तक की राह पर झुकना ऐसे सिर्फ समर्पण से भावपार निकले। "मैं" को मिटने आत्माकी गहरी पुकार निकले , जब शब्दों से परे मौन से ही करी जाती हो, सहस्त्रार से प्रभु के प्रेम की रस धार निकले।
This new design of your blog is cool, but there should be 'category and archive' widgets so that one can easily navigate older posts. By the way you always choose nice photographs!
ReplyDeletetnQ :) have archive add kari nakhyu....
ReplyDeleteNow this is perfect :)
ReplyDelete