| સધળું સર્વસ્વ તારું પણ તું મારો સ્વરૂપ લીલી છમ ધમ ધમતી, નદીઓથી ભરપુર છલ છલતી , માટીની ખુશ્બુથી મધ મધતી ધરતી, ઓ છેલાજી તારી છે! રંગીલાજી તારી છે ; તારક વૃંદ થી સાજ સજતું , ચન્દ્ર ની શીતળતા અર્પતું , સુરજ કેરી રોશની પાથરતું આકાશ, ઓ છેલાજી તારું છે ! રંગીલાજી તારું છે. પ્રેમ રૂપી સઘળી ભાવના, હ્રદયની અંતર તણી કામના, સધળા આત્માની સદભાવના, ઓ છેલાજી તારી છે ! રંગીલાજી તારી છે ; ઓ સૃષ્ટી તણા સર્જનહાર, જીવન નૈયાના ખેવનહાર, સધળું સર્વસ્વ તારું છે , પણ છબીલા તું મારો છે ! ઓ રંગીલા તું બિંદલ નો છે! હા સાંવરા તું મારો જ છે . |
प्रार्थना
प्रार्थना वो है,जब शब्द से पहले अश्रु धार निकले, दुःख में ही नहीं, वो सुख में भी बारंबार निकले अपेक्षा, इच्छा जब बंधी न हो उसमें, प्रत्येक क्षण अनंत श्रद्धा से बेशुमार निकले । पुकार हो तो ऐसी की , आकर से निराकार निकले, स्वप्न सी सृष्टि में में से वो तक की राह पर झुकना ऐसे सिर्फ समर्पण से भावपार निकले। "मैं" को मिटने आत्माकी गहरी पुकार निकले , जब शब्दों से परे मौन से ही करी जाती हो, सहस्त्रार से प्रभु के प्रेम की रस धार निकले।
Comments
Post a Comment