Posts

Showing posts from February, 2025

અંતરંગ

Image
બંધ આંખે મેં દ્રશ્યો જોયા છે  અંધત્વ ના રહસ્યો જોયા છે  ભ્રમ માં જીવતી આજ સુધી  વાસ્તવિકતા તો માત્ર અંધત્વમાં ખુલી આખે માત્ર સ્વપ્ન જોયા છે