| તુજ સમ કોઈ નહિ નાથ આભની તારલે જડેલી ચુંદડી બનાવી મેં તો, ઓ પ્યારા તારી પ્રીત ની જોળ સામે ટુકી પડી; સુરોની રેલમ છેલ કરી ઢાળી મધુર રાગીની, ઓ સ્વામી તારા અંતર સંગીત સામે ફીકી પડી; પ્રીત વાયુ ના વમળ બનવી વંટોળ જગાવ્યો, વિરાટ સ્વરૂપ તુજ આલોક તુફાન માં ખરી પડી; બિંદલ તો ફરતી હતી સર્વને સામે ગુમાનમાં, કૃપાસીધું વ્હાલા તુજ ચરણકમલ માં ઢળી પડી; |
प्रार्थना
प्रार्थना वो है,जब शब्द से पहले अश्रु धार निकले, दुःख में ही नहीं, वो सुख में भी बारंबार निकले अपेक्षा, इच्छा जब बंधी न हो उसमें, प्रत्येक क्षण अनंत श्रद्धा से बेशुमार निकले । पुकार हो तो ऐसी की , आकर से निराकार निकले, स्वप्न सी सृष्टि में में से वो तक की राह पर झुकना ऐसे सिर्फ समर्पण से भावपार निकले। "मैं" को मिटने आत्माकी गहरी पुकार निकले , जब शब्दों से परे मौन से ही करी जाती हो, सहस्त्रार से प्रभु के प्रेम की रस धार निकले।
Beautiful photograph, nice poem!
ReplyDeletetnQ... :)
ReplyDelete