આકાશ ની આડે આડશ કરી નાખું આકાશ ની આડે આડશ કરી નાખું, મુંઢ પોળિયા ને પણ, બોલતા કરી નાખું; બસ તું જો મારી સાથે હોય, પછી તો, આકાર ને પણ, નિરાકાર કરી નાખું; સાંવરા માત્ર મારો હાથ થામી લે, પછી તો, આ પત્થર દિલ ને પણ, પાણી કરી નાખું; તારા પ્રેમ થી ભીંજવી દે બસ, પછી તો, આ સાગર ને પણ, મધુરો કરી નાખું; હે નાથ ચાલો પ્રત્યેક ક્ષણ સાથ, પછી તો, ભર મજધારે પણ, કિનારો બનાવી નાખું ; ગુંજાવી દો બિંદલના હ્રદયનો એકતારો, પછી તો, શૂન્યમાં પણ સુર રેલાવી, સંગીત બનાવી નાખું. |
आभार गुरुदेव
हे ईश्वर मेरा रोम रोम तेरा आभारी है, जितनी और जैसी दी ये जिंदगी बहुत प्यारी है। मानव देह में जीवन , मीठे संबंधों की फुलवारी है, गुरु-शिष्य के संबंध में मेरा गुरु परब्रह्म देह धारी है। नाजों से संभाला, प्यार से सिंची मुझ फूल क्यारी है। कर्म काटे और रति भर पीड़ा नहीं, तेरी लीला न्यारी है। प्रार्थना भी क्या ही करूं,करुणा सारी मुझपे वारी है, बहुत दिया है तूने प्रभु , अब ऋण चुकाने की मेरी बारी है।
Comments
Post a Comment