સ્વામીજી થારી રંગ રાચી


... સ્વામીજી થારી રંગ રાચી ...


ઓ સ્વામીજી થારી રંગ રાચી
પ્રેમ નો પિયાલો થારો પી લિયો જી

કુછ માહરો ભક્તિ નાદ
કુછ થારો બ્રહ્મ નાદ
મિલકર શૂન્ય કર લિયો જી

પ્રીતમ થારી કૃપારો પ્યાલો
સદાય સત્યરો થારો સથવારો
મોક્ષ તો બિન માંગે પાએ લીયો જી

ઓ સાવરાજી બિંદલ નમે છે સાચી
સમર્પણ કર શૂન્ય થઇ લિયો સંપૂર્ણ જી



Comments

Popular posts from this blog

आभार गुरुदेव

आज के क्षण

प्रार्थना