Posts

Showing posts from August, 2010
Image
જ્યારે અવનિ માથિ 'ભાઇ' શબ્દ આવે મને તારી યાદ આવે નીશાળે થી છુટતા ભાઇ-બહેન એક મેક ના દફ્તર થામતા આવે મને તારી યાદ આવે જ્યારે રેશ્મ ની દોર મારા હાથ મા આવે મને તારી યાદ આવે જ્યારે પહેલુ કિરણ વાદળ ચિરી ને આવે મને તારી યાદ આવે જ્યારે મને તારી યાદ આવે દરરોજ રક્ષાબન્ધન આવે અને મારા મુખે તારી માટે બસ દુવાઓ જ આવે
Image
અમે આપના હંમેશ ના ૠણી આપે અમને ઉડવાની જ્ઞાન ની પાંખો આપી આપે અમને જીવન ની નવી સમજ આપી આપે ગુરુ ની જેમ અમને થીયોરી ની સાથે પ્રેક્ટિકલ (અનુભવ)ની આખો આપી અમે આપના હંમેશ ના ૠણી આપે બનાવી અમારી જિદગી નવ ગુણી HAPPY TEACHERS DAY ♥♥from all student of ty -A(0708)♥♥