પ્રેમ મૂર્તિ મારા જીવન ની માં તુજ તો છે સ્વરૂપ પ્રેરણા નું ઝરણું દે છો બે ચાર ડારા અને સંભાળે જયારે પણ ઉડે આ અહંકાર નું તરણું તું પ્રેમ મૂર્તિ મારા જીવન ની તું છે રાગીની મારા ગંથન ની વિશ્વાસ છે મને જયારે કોઈ ના દે મારો સાથ તારી પ્રીત છે હમેશા મારી સાથે ત્યારે તો તું કહે હું છુ ને બેટા અને ચુમે મારો હાથ તું પ્રેમ મૂર્તિ મારા જીવન ની તું છે રાગીની મારા ગંથન ની જીવનની પ્રત્યેક સીડી પર બની છે તું મારો સહારો પછી ભલે હું જીતું કે હારું બધુજ જીત બની જાયે કેમ કે મારી સાથે છે તારા અનુભવ નો ઈજારો તું પ્રેમ મૂર્તિ મારા જીવન ની તું છે રાગીની મારા ગંથન ની |
आभार गुरुदेव
हे ईश्वर मेरा रोम रोम तेरा आभारी है, जितनी और जैसी दी ये जिंदगी बहुत प्यारी है। मानव देह में जीवन , मीठे संबंधों की फुलवारी है, गुरु-शिष्य के संबंध में मेरा गुरु परब्रह्म देह धारी है। नाजों से संभाला, प्यार से सिंची मुझ फूल क्यारी है। कर्म काटे और रति भर पीड़ा नहीं, तेरी लीला न्यारी है। प्रार्थना भी क्या ही करूं,करुणा सारी मुझपे वारी है, बहुत दिया है तूने प्रभु , अब ऋण चुकाने की मेरी बारी है।
Comments
Post a Comment