જન્મદિનની શુભકામના
| .. જન્મદિનની શુભકામના .. આજ નો દિવસ જાણે સાક્ષાત સત્યનો અવતાર લાગે છે, એમના જન્મદિન પર ધરાએ સજેલો શણગાર લાગે છે; મુજ મુખથી નીકળે શબ્દ,સર્વે બને પર્થના એના માટે, રોજ તો પ્રાથના કરતી'તી હું સર્વને માટે, પણ આજ કૈક! મારી પ્રાથનામાં જાણે કે એનો જ અધિકાર લાગે છે; મસ્તક ઝુકે જયારે કોઈ સામે, અર્ચના તારીજ હૈયે ધરે; આરાધના મારી પ્રભુની પાસે, પ્રભુ ને માટે પરંતુ આજ, મારી આરાધનામાં એ ખુદા ખુદ ખેવનહાર લાગે છે! જન્મદિનની ખોબલે ખોબલે શુભકામના નટખટને, ભેટ દેવા તુજને મુજ પાસે મારું કશું નહિ! મુજ જીવન? બિંદલનું આજીવન પણ આપના દિલનો ધબકાર લાગે છે . |
Comments
Post a Comment