...પામી લીધો નાથ તુજને... પામી લીધો નાથ તુજને, નથી કોઈ આશ મુજને હવે, તારી અંદર નો સાગર જોયો મેં તો , નહિ જોવો મારે આ ભવસાગર હવે; તરી ગઈ તારા પ્રેમ ની મોજ વિંજતી, નથી તરવું બીજે નદી કે સાગર હવે; પામી લીધું તારા વિશ્વાસ નું અમુલ્ય મોતી, નથી આશા કોઈ ના પ્રેમ રત્ન ની હવે; ઈશ્વર જોઈ લીધો સાંવરા તારી નજરે, નથી જોતી દ્રષ્ટિ કઈ બીજું જોવા હવે; મોક્ષ તો પામી નાથ તુજમાં સમાય જઈને , નહિ જોતા મુજને સ્વર્ગ ના દરવાજા હવે ; બિંદલ તો તારી દીવાની થઇ જીવે છે સાંવરાજી, નથી જોતો આ જાત ને કોઈ સમજનારો હવે; પામી લીધો નાથ તુજને, નથી કોઈ આશ મુજને હવે. |
आभार गुरुदेव
हे ईश्वर मेरा रोम रोम तेरा आभारी है, जितनी और जैसी दी ये जिंदगी बहुत प्यारी है। मानव देह में जीवन , मीठे संबंधों की फुलवारी है, गुरु-शिष्य के संबंध में मेरा गुरु परब्रह्म देह धारी है। नाजों से संभाला, प्यार से सिंची मुझ फूल क्यारी है। कर्म काटे और रति भर पीड़ा नहीं, तेरी लीला न्यारी है। प्रार्थना भी क्या ही करूं,करुणा सारी मुझपे वारी है, बहुत दिया है तूने प्रभु , अब ऋण चुकाने की मेरी बारी है।
Comments
Post a Comment