Posts

Showing posts from September, 2012

बनजाऊ तेरी दुलारी

Image
बनजाऊ तेरी दुलारी तेरे प्रेम रंगमे रंगी, में तो दिखू रे प्यारी ना मीरा ना राधा, में बनजाऊ तेरी दुलारी जबभी मिला राह में अँधेरा, जबभी में गभराइ तब तब मेने पाई तेरी दुआओंकी रौशनी अलगारी जबभी अहंकारमें लिपटी, गिरी या लड़खड़ाई तब तब तुने अपनी सारी ममता मुजपर वारी जब कभी में थक जाती, जबभी में चल ना पाई तब तब मुजको मिली तेरे मजबूत कंधोकी सवारी जब कभी बिंदल किसी आकार लीला से भरमाई तब तब तुने ह्रदय लगाकर ज्ञान दिया अपरंपारी तेरे प्रेम रंगमे रंगी, में तो दिखू रे प्यारी ना मीरा ना राधा, में बनजाऊ तेरी दुलारी
Image
તુજ શ્રદ્ધામાં જરા ભૂલ હતી મેં કર્યા એને કેટલાય સવાલ ના હતી એ ઉચી ઈમારત તેમ છતાય ઢળી પડી ચણવામાં ભૂલ હતી ? ફરી બનાવવા એટલીજ મંગાવેલ ઇંટો ઓછી પડી ગણવામાં ભૂલ હતી? હજી પણ જોવે છે મને તારા શબ્દ તણું નીર એને પાક બનાવવા નથી સમજી શકતી તારું મુક પણું, મુજ સમર્પણમાં ભૂલ હતી? બિંદલ બની સશક્ત છતાં અશક્ત એક ઈંટ પણ ઉપાડવા બની રહી હજુ પણ તુજ પર નિર્ભર, મુજ સાધનામાં ભૂલ હતી? એને થોડી વાર પછી કહ્યું કે દીકરી, સામે જો હું ક્ષણે ક્ષણ તારી સાથેજ છું, બસ તુજ શ્રદ્ધામાં જરા ભૂલ હતી મેં તારી પ્રેમ તણી ઈમારત વધુ પાક બનાવી, ફરી સજાવી તું જયારે અહંકાર અને આત્મગ્લાનીના પ્રશ્નોમાં મશગુલ હતી