Posts

Showing posts from 2013
Image
પ્રેમનું બીજું નામ એટલે પપ્પા પપ્પા આતો ખાલી આપણી બંનેની વાત મમ્મી સાથેનાં જગડામાં તમારો મળતો સંગાથ સાયકલ સીખતી વખતે પાછળ દોડી રહેલો આપનો હાથ મારી બનાવેલી રસોઈ અને આપનો "વાહ સરસ" નો સાદ 59% માર્ક લાવું તો પણ મળતો મીઠો આશીર્વાદ આપના પ્રેમે બનાવી છે મને કૈક ખાસ ભલેને પછી દુનિયા માટે સાવ બકવાસ મારે નથી જીતવો ઈશ્વરનો વૈરાગ મેં જીતી લીધો છે આપનો વિશ્વાસ પપ્પા આતો ખાલી આપણી બંનેની વાત
Image
બાપુની ઈચ્છા તારે પૂરી કરવી જ પડશે તે મને ઘણું આપ્યું છે , તે મને જે આપ્યું છે એને શબ્દોમાં કઈ રીતે લખું ? કે લાગણીઓ લખવા શબ્દો પણ તે જ આપેલ છે. તારી પ્રત્યે મને ખુબ લાગણી છે, ભાષા ને ચણી ને કાવ્યોમાં તને કઈ રીતે વણું ? કે મારી લાગણીઓ ને કાવ્યમાં તે જ વણી છે. આપણો સંબંધ અનેરો છે, ઈશ્વર તારા અને મારા સંબંધને કઈ રીતે સજાવું ? મારી સાથે જોડાયેલ પ્રત્યેક સંબંધની સજાવટ તે જ કરેલ છે સમર્પણની પહેલી સીડી પર છું હે ઈશ્વર મારા સમર્પણને સંપૂર્ણ કેવી રીતે કરું ? પ્રેમના બીજ વાવીને સમર્પણની શરૂઆત તે જ કરેલ છે. તારું મૌન નથી સમજતી તુજ કે હવે બિંદલ શબ્દો ને તોડી મૌન કઈ રીતે લખે ? કે પ્રત્યેક શબ્દમાં મૌન લાગણીની બનાવટ તે જ કરેલ છે. સ્વામી ને મારા હ્રદયમાં સ્થાન છે મારા પ્યારા બાપુની જગ્યા એ તને કેવી રીતે રાખું ? કે એમને મારા નસીબમાં તે જ લખી રાખેલ છે. સ્વામીની ઈચ્છા મારી ઈચ્છા હવે બાપુની બધી ઈચ્છા તારે પૂરી કરવી જ પડશે નહિ તો આજ થી તારી સાથે સંબંધ કાપેલ છે.
Image
में बनूँगी उसकी प्रतिकृति वो है दिव्य शक्ति और में बनूँगी उसकी भक्ति न वो मुझसे अलग न में उनसे अलग बरस रहा है प्यार कोई डूब गया तो कइयोंको नहीं इसकी भनक वो मेरा मधुबन और में बनूंगी उसकी कलि महेकती शब्द नही है कोई बाकि कैसे करु उसकी जाखी वो तो समज लेगा मुझे मौन लिख दू इतना है काफी वो है पूरा काव्य और में बनूंगी उसकी पहली वाली पंक्ति सारे तारे गिन लिए कुछ हसीन चुन लिए गिनती शुरू उसके सिर से ख़त्म होने पर चरण छू लिये वो हे दिव्य ब्रह्मांड और में बनूंगी उसकी धरती चमकती होजाये उसकी एक हंसी मोक्ष की मिलजाए रस्सी उसके जीवन को पीना है जेसे कोई ठंडी वाली लस्सी वो है मेरा दर्पण में बनूँगी उसकी प्रतिकृति
Image
वोह आपका ईश्वर है आप किसीसे प्यार करते है वो आपके सामने ही खड़ा है ' बिलकुल वही जहा आप देख रहे हो आप के पास बोलनेके लिए कुछ भी नहीं और आप बेमतलब मुस्कुरा देते हो उतनेमे ही दिल से प्राथना निकल जाती है तू मुजको अपनेसे भले ही अलग रखे तेरे होठो से मुस्कान अलग न होने पाए तब आप उसके उतने ही करीब महेसुस करते हो की मर गये या जिन्दा है ये भी मालूम नहीं मान लो वोह आपका ईश्वर है जो हमेशा से आपका ही था, है और रहेगा
Find all the messages from Pujya Swamiji on Scribd Twitter Face book Blogger Samarpan Web For more information about samarpan meditation you can visit Official website