| ઈશ્વર હોય તુજમાં તો શાને ગુમાન રાખે છે? ઈશ્વર હોય તુજમાં તો શાને ગુમાન રાખે છે ? હોઠોમાં પ્રેમ દિલમાં અભિમાન રાખે છે ? આજ એકથી અનેક સુધી અસત્યની આડશ, પાલવમા લાશ, અને મોઢામાં રામ રાખે છે ? આજતો જોઈ લીધો દુનિયામાં સમાયેલો નાથ, દ્વિમુખી બને લોકો અને વળી હૈયે હામ રાખે છે; બિંદલ તો વિચારતી તુજને જાણી દુનિયા અજાણી ? પણ પાંજરે પૂરી તુજને વ્હાલા એ, હાથમા ડામ રાખે છે. ઈશ્વર હોય તુજમાં તો શાને ગુમાન રાખે છે ? હોઠોમાં પ્રેમ દિલમાં અભિમાન રાખે છે ? |
आभार गुरुदेव
हे ईश्वर मेरा रोम रोम तेरा आभारी है, जितनी और जैसी दी ये जिंदगी बहुत प्यारी है। मानव देह में जीवन , मीठे संबंधों की फुलवारी है, गुरु-शिष्य के संबंध में मेरा गुरु परब्रह्म देह धारी है। नाजों से संभाला, प्यार से सिंची मुझ फूल क्यारी है। कर्म काटे और रति भर पीड़ा नहीं, तेरी लीला न्यारी है। प्रार्थना भी क्या ही करूं,करुणा सारी मुझपे वारी है, बहुत दिया है तूने प्रभु , अब ऋण चुकाने की मेरी बारी है।
Comments
Post a Comment