એ તો છે મુજ થી તુજ માં કલ્પના ના મોતી લઇ ઉભી હતી પ્રેમ ના બીછોના બિછાવી રાખેલ સાવરો આવી મને તો, એમજ લઇ ગયો એની નજર ના તો મોતી ભણી ના હતી એની નજર બીછોના ભણી એની નજર હતી મુજ આત્મ ભણી આશા ની કિરણ નું સવાર કરી લીધું હતું અનંત ની વિશાળતા નું ઘર ધરી લીધું હતું પ્રીતમેં તો મને વગર વાદળ ભીંજવી દીધી એને ના તો જરૂર મારા આશા કિરણ ની ના તો જરૂર એ ને મુજ થી તુજ ની વિશાળતા ની વાલમજી ની કરુણા ત્યારે સમજાણી જયારે બિંદલ અહંકાર થી છીણાની બધું જાણી બની રહી અજાણી એ તો છે ત્યાજ મુજ થી તુજ માં અહંકાર ને હટાવવા અહંકાર ખોજતી ફરી |
आभार गुरुदेव
हे ईश्वर मेरा रोम रोम तेरा आभारी है, जितनी और जैसी दी ये जिंदगी बहुत प्यारी है। मानव देह में जीवन , मीठे संबंधों की फुलवारी है, गुरु-शिष्य के संबंध में मेरा गुरु परब्रह्म देह धारी है। नाजों से संभाला, प्यार से सिंची मुझ फूल क्यारी है। कर्म काटे और रति भर पीड़ा नहीं, तेरी लीला न्यारी है। प्रार्थना भी क्या ही करूं,करुणा सारी मुझपे वारी है, बहुत दिया है तूने प्रभु , अब ऋण चुकाने की मेरी बारी है।
Comments
Post a Comment