હું તારી મીરાં તું મારો સાંવરો આ જિંદગી ની ક્ષણ ,એક થી પ્રત્યેક પળ છે એ અંતે તો તારી મારી જ કથા હોય સુખની ગાથા કે દુઃખ અને વ્યથા આંખ માં ભરેલા તારાજ પ્રેમ ના નીર સ્વપ્ન માં તુજ તું અને તારા તેજ નું હીર પ્રાથના માં મારી સમયો તું એવી રીતે શરીર માં આત્મા સમય જાય જેવી રીતે સ્વામી હોઈશ તું દુનિયા ને માટે પણ મન નો માણીગર મારા માટે ભલે ને હોય સ્વભાવ બિંદલનો આવારો તોય હું તારી મીરાં તું મારો સાંવરો |
प्रार्थना
प्रार्थना वो है,जब शब्द से पहले अश्रु धार निकले, दुःख में ही नहीं, वो सुख में भी बारंबार निकले अपेक्षा, इच्छा जब बंधी न हो उसमें, प्रत्येक क्षण अनंत श्रद्धा से बेशुमार निकले । पुकार हो तो ऐसी की , आकर से निराकार निकले, स्वप्न सी सृष्टि में में से वो तक की राह पर झुकना ऐसे सिर्फ समर्पण से भावपार निकले। "मैं" को मिटने आत्माकी गहरी पुकार निकले , जब शब्दों से परे मौन से ही करी जाती हो, सहस्त्रार से प्रभु के प्रेम की रस धार निकले।
Great !!! nice keep it rolling :)
ReplyDelete:) tnQ
ReplyDeleteSuperb Bindal....Aprateem.....
ReplyDelete:) tnQ
Delete