અહંકારને નહિ તો આમ જગવી નાખું છુ
અહંકારને નહિ તો આમ જગવી નાખું છુ ![]() વ્હાલા હજી હું એવી જ સરળ છુ, તો પણ શીલાને છિદ્રી નાખું છુ; શોખ છે મને પણ ડૂબવા નો નાથ, કોણજાણે કેમ તરીને તારી નાખું છુ; મને હરવાનો શોખ ઘણો છે તુજ માટે, હરવા છતાં જીતનારને થકવી નાખું છુ; અહંકારને જીતવું સરળ નહિ સમજુ છુ, એવી સમય ખુદને દ્રષ્ટા કરી નાખું છુ; બિંદલ તો તુજ ચરણ પર નામવા આવી, અહંકારને નહિ તો આમ જગવી નાખું છુ; |

Comments
Post a Comment