તુજ ચરણ છે રાહ અને એજ મુકામ છે


તુજ ચરણ છે રાહ અને એજ મુકામ છે



જિંદગીની વાતોનો ભલે ને મેં કર્યો, મોટો અહેવાલ છે,
બાકી તો શું કરવું શું નહિ, એ એને પૂરે પૂરો ખ્યાલ છે;

મોટા કે ખોટા કર્યો વગર પૂછ્યે કરે, કોઈનો ડર નહિ!
અને આ શું ? નાની અમથી વાતમાં કર્યો સવાલ છે ?

સમજો છો એવો સામાન્ય નથી,જોઈ શકાય તો જોઈ લો,
એ તો આકારમાં સમાયેલો પરમ નિરાકાર મહાન છે!

બિંદલના સાંવરા સ્વામી, સત્યનો નાદ ગુંજાવે શૂન્યમાં,
હવે તો વાહલા તુજ ચરણ છે રાહ અને એજ મુકામ છે.



Comments

  1. jbs didi
    aap samarpansandesh.blogspot.com ke auther banna pasand karenge, agr ha to muje aapka mail id mere email id pe send karde taki me aap ko invitation send kar saku......

    ReplyDelete
  2. umesh.samarpan@gmail.com is my email id

    ReplyDelete

Post a Comment


Popular posts from this blog

आभार गुरुदेव

आज के क्षण

प्रार्थना