જન્મદિવસ ની શુભકામના
મીઠી મીઠી એની વાણી
સાંભળી થાય હૈયું પાણી પાણી
કવિતા દિલ થી એની ગવાણી
આજ એમના જન્મદિવસ ની ઉજાણી

એ કોણ ? એ તો પ્યારી ગુરુ મૈયા
એ તો અમારી ગુરુ મૈયા
સૌ ની દુલ્હારી ગુરુ મૈયા

જો સ્મિત એમનું દેખાઈ જાય
પપ્પી કરવાનું મન થઇ જાય
ગીત્ત મધુરા જયારે પણ ગાય
i love u તો કહેવાય જ જાય
21st મી એ જયારે 55 મુ આવી જાય
તો happy birth day કહેવાનું કેમ રહી જાય ?

એ કોણ ? એ તો પ્યારી ગુરુ મૈયા
એ તો અમારી ગુરુ મૈયા
સૌ ની દુલ્હારી ગુરુ મૈયા

કહી દે એ તો સીધું ને સટ
ગુરુ દેવ ની વાતો સમજાય ફટો ફટ
મન નો કાગળ જો હોય કોરો કટ
જે ભરાય જાય ચટ પટ
તો ચોકલેટ લાવો ઝટ પટ
અને શુભકામના આપી દો પટ પટ


Comments

  1. jat pat pat pat, srs lkhe cho golu polu

    ReplyDelete
  2. અરે વાહ!
    જબરું જબરું બનાવો છો હો તમે!!!!!!
    ખુબ સરસ
    || જય બાબા સ્વામી ||

    ReplyDelete
  3. tnQ @ umesh ,,,,,
    and arjun sale golu polu ab tu bhi ban gya hai
    kitna mota ho gya hai vo to shree bhabhi hi janti hai

    ReplyDelete

Post a Comment


Popular posts from this blog

प्रार्थना

उनसे बेहतर बताओ ना