સમર્પણ ક્યાં ?
શિબિર પૂર્ણ થઇ,
હું કચ્છ થી ઘેર આવી
આચાર્ય એ આભાર શબ્દો થી
બધા ને વધાવ્યા
હું મન માં ખુશ થતી હતી
અચાનક રૂમ માં સ્તંભ થઇ ઉભી રહી ગઈ
મોટે થી બોલી ઉઠી સમર્પણ ક્યાં ?
એ શબ્દો હજી યાદ છે પણ આચરણ કેમ નહી થતું ?
કેમ દરેક કાર્ય માં મેં ભાવ આવી જાય છે ......????

Comments

  1. I believe Bindal is reincarnation of Meera. Nobody could write such a beautiful, simple and sweet poems...keep it up!

    ReplyDelete
  2. pan kayrek evu lage k kasu nathi pan badha ma aapdu j dekhai etle ego aave

    ReplyDelete

Post a Comment


Popular posts from this blog

आभार गुरुदेव

आज के क्षण

प्रार्थना