| પ્રેમ તો હું તને મારા થી પણ વધારે કરું છુ મારા પ્રત્યેક શ્વાસ માં એની કલ્પના કરું છુ મારા આ જીવન ને એના ચરણે ધરું છુ એ મારું જીવન છે કે નહી નથી જાણતી પણ એના માં હું મારા ઈશ્વર ના દર્શન કરું છુ તારી વાતો ને બધે વાગોળતી ફરું છુ મારી આખો માં નાખી દીધા પરદા અને એની પાછળ તારી જ છબી ધરું છુ મુજ જીવન તુજ કામ આવે બસ એજ ઈચ્છા કરું છુ તને જોઈ ને સત્ય ની કલ્પના કરું છુ મારા ચિત્ત ની અંદર એનીજ ઝંખના કરું છુ લોકો શું વિચાર સે એથી બીન્દલ ને કોઈ ફર્ક નહી પડે કેમ કે પ્રેમ તો હું તને મારા થી પણ વધારે કરું છુ |
आभार गुरुदेव
हे ईश्वर मेरा रोम रोम तेरा आभारी है, जितनी और जैसी दी ये जिंदगी बहुत प्यारी है। मानव देह में जीवन , मीठे संबंधों की फुलवारी है, गुरु-शिष्य के संबंध में मेरा गुरु परब्रह्म देह धारी है। नाजों से संभाला, प्यार से सिंची मुझ फूल क्यारी है। कर्म काटे और रति भर पीड़ा नहीं, तेरी लीला न्यारी है। प्रार्थना भी क्या ही करूं,करुणा सारी मुझपे वारी है, बहुत दिया है तूने प्रभु , अब ऋण चुकाने की मेरी बारी है।
લોકો શું વિચાર સે એથી બીન્દલ ને કોઈ ફર્ક નહી પડે
ReplyDeleteકેમ કે પ્રેમ તો હું તને મારા થી પણ વધારે કરું છુ
nice lines, slowly...slowly I'm beginning to understand Gujarati :)
tnQ tnQ .. :)
ReplyDelete