| હવે તું સંભાળ સ્વામી હવે શું કરવું નહી સમજાતું આચરણ તો ઠીક અનુસરણ પણ નહી થતું હું ખુબ દોડી ઈશ્વર પામવા ની દોડ માં હવે હું પ્રભુ થાકી ગઈ હવે તું સંભાળ સ્વામી હવે કઈ નથી કરવું ના અનુસરણ કે ના આચરણ હવે તું સંભાળ સ્વામી હું સંપૂર્ણ સિરે હારી ચુકી છું હવે મારા પર તું જીત મેળવ સ્વામી હું તારી છું , સંપૂર્ણ ,સર્વથા સર્વરીતે |
प्रार्थना
प्रार्थना वो है,जब शब्द से पहले अश्रु धार निकले, दुःख में ही नहीं, वो सुख में भी बारंबार निकले अपेक्षा, इच्छा जब बंधी न हो उसमें, प्रत्येक क्षण अनंत श्रद्धा से बेशुमार निकले । पुकार हो तो ऐसी की , आकर से निराकार निकले, स्वप्न सी सृष्टि में में से वो तक की राह पर झुकना ऐसे सिर्फ समर्पण से भावपार निकले। "मैं" को मिटने आत्माकी गहरी पुकार निकले , जब शब्दों से परे मौन से ही करी जाती हो, सहस्त्रार से प्रभु के प्रेम की रस धार निकले।
Comments
Post a Comment