હવે તું સંભાળ સ્વામી હવે શું કરવું નહી સમજાતું આચરણ તો ઠીક અનુસરણ પણ નહી થતું હું ખુબ દોડી ઈશ્વર પામવા ની દોડ માં હવે હું પ્રભુ થાકી ગઈ હવે તું સંભાળ સ્વામી હવે કઈ નથી કરવું ના અનુસરણ કે ના આચરણ હવે તું સંભાળ સ્વામી હું સંપૂર્ણ સિરે હારી ચુકી છું હવે મારા પર તું જીત મેળવ સ્વામી હું તારી છું , સંપૂર્ણ ,સર્વથા સર્વરીતે
Posts
- Get link
- X
- Other Apps
જન્મદિવસ ની શુભકામના મીઠી મીઠી એની વાણી સાંભળી થાય હૈયું પાણી પાણી કવિતા દિલ થી એની ગવાણી આજ એમના જન્મદિવસ ની ઉજાણી એ કોણ ? એ તો પ્યારી ગુરુ મૈયા એ તો અમારી ગુરુ મૈયા સૌ ની દુલ્હારી ગુરુ મૈયા જો સ્મિત એમનું દેખાઈ જાય પપ્પી કરવાનું મન થઇ જાય ગીત્ત મધુરા જયારે પણ ગાય i love u તો કહેવાય જ જાય 21st મી એ જયારે 55 મુ આવી જાય તો happy birth day કહેવાનું કેમ રહી જાય ? એ કોણ ? એ તો પ્યારી ગુરુ મૈયા એ તો અમારી ગુરુ મૈયા સૌ ની દુલ્હારી ગુરુ મૈયા કહી દે એ તો સીધું ને સટ ગુરુ દેવ ની વાતો સમજાય ફટો ફટ મન નો કાગળ જો હોય કોરો કટ જે ભરાય જાય ચટ પટ તો ચોકલેટ લાવો ઝટ પટ અને શુભકામના આપી દો પટ પટ
- Get link
- X
- Other Apps
कही तो मै गलत हू तेरी हसी को देख एक सुकुन मिलता है फिरसे जिन्दगी जीने का जनून मिलता है पता है की कुछ भी अपना नही है फिर भी सबको प्यार देने का रंगून मिलता है दिल की गिरह में बस एक ही सवाल मिलता है अगर तू मेरे ही भीतर है तो फिर क्यों मुझे हर दफा गम का ही पैगाम मिलता है ? फिर सोचती हू कही तो मै गलत हू इसीलिए ही सत्य के साये में भी दर्द का कानून मिलता है
- Get link
- X
- Other Apps
પ્રેમ તો હું તને મારા થી પણ વધારે કરું છુ મારા પ્રત્યેક શ્વાસ માં એની કલ્પના કરું છુ મારા આ જીવન ને એના ચરણે ધરું છુ એ મારું જીવન છે કે નહી નથી જાણતી પણ એના માં હું મારા ઈશ્વર ના દર્શન કરું છુ તારી વાતો ને બધે વાગોળતી ફરું છુ મારી આખો માં નાખી દીધા પરદા અને એની પાછળ તારી જ છબી ધરું છુ મુજ જીવન તુજ કામ આવે બસ એજ ઈચ્છા કરું છુ તને જોઈ ને સત્ય ની કલ્પના કરું છુ મારા ચિત્ત ની અંદર એનીજ ઝંખના કરું છુ લોકો શું વિચાર સે એથી બીન્દલ ને કોઈ ફર્ક નહી પડે કેમ કે પ્રેમ તો હું તને મારા થી પણ વધારે કરું છુ
- Get link
- X
- Other Apps
એક જ સરખું તારું મારું એનું ; છે આ બધું કોનું ? ન તારું , ન મારું , ન એનું ; આ સધળું પ્રકૃતિ નું જ્યાંથી મળ્યું તેમાંજ સમાવાનું ; ફરી થી એજ શૂન્ય થવાનું શબ્દ ની ભાષા તારી મારી સર્વ ની જુદી જુદી પણ મૌન ની ભાષા ચૈતન્ય તણી બધા ની સરખી બહારી ધર્મ તારો મારો સર્વ નો જુદો પણ ભિતરી મનુષ્ય ધર્મ બધાનો એક જ સરખો બહાર થી હું તું સર્વ જુદા જુદા પણ ભિતર નો આતમ સર્વ નો એકજ સરખો ચાલો બહાર થી અંદર ની તરફ આવી ફરી એક થઈએ ચાલો સત્ય ના સ્વર ને ગુંજવી ફરી શૂન્ય થઈયે