નામ શું આપું એ સંબંધ ને ?? કોઈ હસતા ને રોવડાવી દે છે તો કોઈ રોતા ને હસાવી દે છે આવા લોકો દરેક ના દિલ માં એક ઝીંદગી વસાવી લે છે નામ શું આપું એ સંબંધ ને ?? જેઓ ઈના પ્રેમ થી પત્થર ને પણ મનુષ્ય બનાવી દે છે ..! મિત્ર નું ઉપનામ ?? ઠીક પરંતુ આવા લોકો ઈશ્વર ના સ્વભાવને પણ પાછો ફગાવી દે છે જયારે એ આખો ના અશ્રુ ને મોતી બનાવી હોઠો પર સજાવી દે છે |
msat mast!
ReplyDeletetnQ tnQ
ReplyDelete