તારા ચૈતન્ય નું ધાવણ જોઈએ છે મુજ જેવા મુર્ખ ને જીવવા ગાંડપણ કાફી છે આજ કાલ મનુષ્યો ને જીવવા માટે પણ તારણ જોઈએ છે મારી પાસે નથી કોઈ કારણ જિંદગી માટે આજ તો ઈશ્વર ને પણ જિંદગી ની બધી વાત માં કારણ જોઈએ છે સત્ય ને ચાલવા આજ અસત્ય નું મારણ જોઈએ છે ??? મારી પાસે નથી તારણ કે નથી જિંદગી ની વાતો ના કારણ બિંદલ ને તો માત્ર તારા ચૈતન્ય નું ધાવણ જોઈએ છે ..... |
very nice!!!very nice!!!keep it up!!!
ReplyDelete:) tnQ
ReplyDelete