જિંદગી જીવી જાણીએ અમને જાજિ ભાષાઓ નું જ્ઞાન નથી પલ્લે પડતું પરંતુ અંતર ભાવ ને આસાની થી પઢી જાણીએ અમને આંસુઓ ને પોછતાં નથી આવડતું એ આંસુ ના પ્રત્યેક ટીપે એમને નવું હાસ્ય આપી જાણીએ અમને ઈશ્વર ને રીજવતા નથી આવડતું પરંતુ એના એક હાસ્ય માટે પાગલ બની જાણીએ બિંદલ ને બીજા ના પ્રેમ માટે મરતા નહી આવડતું પરંતુ બીજા ના પ્રેમ માટે જિંદગી જીવી જાણીએ |
आभार गुरुदेव
हे ईश्वर मेरा रोम रोम तेरा आभारी है, जितनी और जैसी दी ये जिंदगी बहुत प्यारी है। मानव देह में जीवन , मीठे संबंधों की फुलवारी है, गुरु-शिष्य के संबंध में मेरा गुरु परब्रह्म देह धारी है। नाजों से संभाला, प्यार से सिंची मुझ फूल क्यारी है। कर्म काटे और रति भर पीड़ा नहीं, तेरी लीला न्यारी है। प्रार्थना भी क्या ही करूं,करुणा सारी मुझपे वारी है, बहुत दिया है तूने प्रभु , अब ऋण चुकाने की मेरी बारी है।
nice poem, nice photograph...!
ReplyDeletetnQ :)
ReplyDelete