શું , સક્ષમ છુ હું?
શું, સક્ષમ છુ હું? એને તો છલકાવી દીધો પ્રેમ નો સાગર શું , સક્ષમ છુ હું એની એક બુંદ પણ ગ્રહણ કરવા ? એને તો મને પોતાની ક્યારની કરી લીધી શું , સક્ષમ છુ હું એની પ્રત્યે ની ફરજો અદા કરવા ? એને તો એના ચરણો માં સ્થાન ક્યારનું આપી દીધું શું , સક્ષમ છુ હું એની પાદુકા નું સ્થાન લેવા ??? કદાચ હું એકય માટે સક્ષમ કે લાયક નહી પણ હે પ્રભો ! હું એટલી તો સક્ષમ છુ ,,,, એને માટે એક પ્રાથના કરવા ... હે ઈશ્વર એકજ પ્રાથના ,,, એના હોઠો પર સદાય સ્મિત બન્યું રહે ,,, એનું દિલ સદાય હસતું રહે love u ,,, |
Comments
Post a Comment