એક કિરણ માત્ર થી પણ સવાર પડે
એક કિરણ માત્ર થી પણ સવાર પડે અસત્ય ની આડસ માંથી સત્ય ડોક્યું કરે આ અંધારે એક કિરણ માત્ર થી પણ સવાર પડે છે પ્રેમ સમાયેલો અત્ર તત્ર સર્વત્ર કિન્તુ જેને ગોબર ચુથવા ની ટેવ પડી એ પારસ ને કેમ અડે ? શબ્દ થી વણાયેલ નિ:શબ્દ શૃંગાર માં છે તું જેની નજર પીંડ ભણી નથી એ બ્રહ્માંડ તરફ ક્યાંથી ચડે ? વિશ્વ ના અનુ રેણું માં તું જ તું છે સમાહિત પરંતુ શ્વેતા અહંકાર ના પરદા ના ખોલે તો તું નજરે ક્યાંથી પડે ? |
Comments
Post a Comment