...રાખ થી રાખ સુધી...



જીવન
સવાલ ? જવાબ ?
રાખ થી રાખ સુધી

એક શબ્દ
જીવન ? મૃત્યુ ?
બંને માં છેવટે તો તુજ

પ્રાથના
મારી ? એની ?
અંતિમ માં શૂન્ય સુધી

પ્રેમ
તું ? સૃષ્ટી ?
એકજ જ્યોત બની

સાધના
અર્પણ ? સમર્પણ ?
નષ્ટ અને મોક્ષ ભણી


Comments

Popular posts from this blog

प्रार्थना

उनसे बेहतर बताओ ना