આપણી ભાષા આપણે જ ચણીએ


આપણી ભાષા આપણે જ ચણીએ


આપણી ભાષા આપણે જ ચણીએ
પપ્પુ ગીરી તો આપડેજ પઢિયે
facebook આપડી રોજનીશી જેવી
status આપણા આપણેજ વાણીએ

તારી મારી દિલ ની વાતો
લોકો શું સમજે આપણી પંચાતો
નથી જરૂર કોઈ પણ ની , ચલ ને
આપણી શાયરી, આપણેજ લડીએ

અમી અંકુ ની મીઠી લાતો
એનો મીઠો ડારો ખાવો
એવી ક્યારે મળે સોગાતો ?
આતો આપણો અતુટ નાતો

આરાધના ના અન્નપુર્ણા જેવા વ્હાલ
મેગી બનાવી આપે તૈયાર
આવા ક્યાં જોવા મળે જામ જહાલ
movie માંથી સીધા જમીએ ભોજન થાળ

રાધિકા તારી તો શું વાત
facebook મતો તારી સાથેજ જમાત
comment માં તું હો છો કઈ ખાસ
સાથે મળી ને "તે અમો" ગીત કૈક ખાસ ગવાત


Comments

Popular posts from this blog

प्रार्थना

उनसे बेहतर बताओ ना