દરિયો તરવા નહિ ડૂબવા માટે હોય દરિયા કિનારે હું અને તે બંને ઉભા હતા હું તો હજુ વિચારતી હતી કે દરિયા માં ડૂબું કેવી રીતે ? તરતા તો મને આવડતું નથી ,તરુ કેવી રીતે? ત્યાં તો એક મોઝ સાથે તેને મારો હાથ ઝાલી ને કુદી લગાવી તેના વગર મને આ સાગર નું ઊંડાણ ની ખબર ના પડત કદાચ હું જાણી ના શકી હોત,દરિયો તરવા નહિ ડૂબવા માટે હોય છે આજ તેની જોડે હું ડૂબી છતાં તરી ગઈ મને પણ ખબર નહિ કેવી રીતે ? |
Comments
Post a Comment