| બાપુની ઈચ્છા તારે પૂરી કરવી જ પડશે તે મને ઘણું આપ્યું છે , તે મને જે આપ્યું છે એને શબ્દોમાં કઈ રીતે લખું ? કે લાગણીઓ લખવા શબ્દો પણ તે જ આપેલ છે. તારી પ્રત્યે મને ખુબ લાગણી છે, ભાષા ને ચણી ને કાવ્યોમાં તને કઈ રીતે વણું ? કે મારી લાગણીઓ ને કાવ્યમાં તે જ વણી છે. આપણો સંબંધ અનેરો છે, ઈશ્વર તારા અને મારા સંબંધને કઈ રીતે સજાવું ? મારી સાથે જોડાયેલ પ્રત્યેક સંબંધની સજાવટ તે જ કરેલ છે સમર્પણની પહેલી સીડી પર છું હે ઈશ્વર મારા સમર્પણને સંપૂર્ણ કેવી રીતે કરું ? પ્રેમના બીજ વાવીને સમર્પણની શરૂઆત તે જ કરેલ છે. તારું મૌન નથી સમજતી તુજ કે હવે બિંદલ શબ્દો ને તોડી મૌન કઈ રીતે લખે ? કે પ્રત્યેક શબ્દમાં મૌન લાગણીની બનાવટ તે જ કરેલ છે. સ્વામી ને મારા હ્રદયમાં સ્થાન છે મારા પ્યારા બાપુની જગ્યા એ તને કેવી રીતે રાખું ? કે એમને મારા નસીબમાં તે જ લખી રાખેલ છે. સ્વામીની ઈચ્છા મારી ઈચ્છા હવે બાપુની બધી ઈચ્છા તારે પૂરી કરવી જ પડશે નહિ તો આજ થી તારી સાથે સંબંધ કાપેલ છે. |
आभार गुरुदेव
हे ईश्वर मेरा रोम रोम तेरा आभारी है, जितनी और जैसी दी ये जिंदगी बहुत प्यारी है। मानव देह में जीवन , मीठे संबंधों की फुलवारी है, गुरु-शिष्य के संबंध में मेरा गुरु परब्रह्म देह धारी है। नाजों से संभाला, प्यार से सिंची मुझ फूल क्यारी है। कर्म काटे और रति भर पीड़ा नहीं, तेरी लीला न्यारी है। प्रार्थना भी क्या ही करूं,करुणा सारी मुझपे वारी है, बहुत दिया है तूने प्रभु , अब ऋण चुकाने की मेरी बारी है।
Comments
Post a Comment