Happy bday bapu


Happy bday bapu


અમારા પ્યારા પ્યારા બાપુ,
કોઈ દિવસ નો વાંચે છાપું ,
તોય કહે ચાલો બધું જ્ઞાન આપું,
ચાલો આત્મા જ્ઞાનનું બીજ રોપી આપું;

ટીંગા ટોળી, લશ્કર- મશ્કર,
ચાલ્યું રાજકોટ ગામમાં,
જન્મદિવસ ઉજવાશે બાપુનો ,
આજે સૌરાષ્ટ્ર સમર્પણ ધામમાં;

અમે બધા બાપુના પપ્પુ બાળકો,
ગાઈએ જન્મદિવસની શુભકામના,
એકજ હ્રદયે પ્રાથના આમારી,
પૂરી થાય તમારી બધી મનોકામના;

ચાલો ચાલો, હસો છો શું? બાપુ !
ચોકલેટ અમને આપો હાથમાં,
આજ તમારો જન્મદિવસ મનાવીશું,
સાધક સૌ આત્મ સંગાથમાં.

Comments

Post a Comment


Popular posts from this blog

प्रार्थना

उनसे बेहतर बताओ ना