જ્યારે અવનિ માથિ 'ભાઇ' શબ્દ આવે મને તારી યાદ આવે નીશાળે થી છુટતા ભાઇ-બહેન એક મેક ના દફ્તર થામતા આવે મને તારી યાદ આવે જ્યારે રેશ્મ ની દોર મારા હાથ મા આવે મને તારી યાદ આવે જ્યારે પહેલુ કિરણ વાદળ ચિરી ને આવે મને તારી યાદ આવે જ્યારે મને તારી યાદ આવે દરરોજ રક્ષાબન્ધન આવે અને મારા મુખે તારી માટે બસ દુવાઓ જ આવે