![]() |
|
જ્યારે અવનિ માથિ 'ભાઇ' શબ્દ આવે મને તારી યાદ આવે નીશાળે થી છુટતા ભાઇ-બહેન એક મેક ના દફ્તર થામતા આવે મને તારી યાદ આવે |
|
જ્યારે રેશ્મ ની દોર મારા હાથ મા આવે મને તારી યાદ આવે જ્યારે પહેલુ કિરણ વાદળ ચિરી ને આવે | |
મને તારી યાદ આવે જ્યારે મને તારી યાદ આવે દરરોજ રક્ષાબન્ધન આવે અને મારા મુખે તારી માટે બસ દુવાઓ જ આવે |
![]() |
प्रार्थना
प्रार्थना वो है,जब शब्द से पहले अश्रु धार निकले, दुःख में ही नहीं, वो सुख में भी बारंबार निकले अपेक्षा, इच्छा जब बंधी न हो उसमें, प्रत्येक क्षण अनंत श्रद्धा से बेशुमार निकले । पुकार हो तो ऐसी की , आकर से निराकार निकले, स्वप्न सी सृष्टि में में से वो तक की राह पर झुकना ऐसे सिर्फ समर्पण से भावपार निकले। "मैं" को मिटने आत्माकी गहरी पुकार निकले , जब शब्दों से परे मौन से ही करी जाती हो, सहस्त्रार से प्रभु के प्रेम की रस धार निकले।


Comments
Post a Comment