અંતરંગ


બંધ આંખે મેં દ્રશ્યો જોયા છે 
અંધત્વ ના રહસ્યો જોયા છે 
ભ્રમ માં જીવતી આજ સુધી 
વાસ્તવિકતા તો માત્ર અંધત્વમાં
ખુલી આખે માત્ર સ્વપ્ન જોયા છે 


Comments

Popular posts from this blog

आभार गुरुदेव

आज के क्षण

प्रार्थना